ટિપ્સ / આ ધમધોકતા તાપમાં ઘરમાં જ એસી જેવી ઠંડક કરવા કરો આ ઉપાયો

how to home decore in summer seassion

હાલમાં સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે જેથી લોકો આખો દિવસ ઘરમાં જ હોય છે. તેમજ બીજી બાજુ સૂર્ય દેવ કંઇક વધુ જ કોપાયમાન થઇ રહ્યા છે એવું લાગી રહ્યું છે. એવામાં જો ઘરમાં ઠંડક ન મળતી હોય તો પ્રૉબ્લેમમાં વધારો થવાનો એટલે જોઈએ કેટલાક એવા હોમ ડેકોરના ઉપાયો જેનાથી ઉનાળામાં ઘર વધુ માણવાલાયક અને ઠંડકભર્યું બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ