ટિપ્સ / Whatsapp પર ગર્લફ્રેન્ડ સાથે કરેલી ચેટ કોઈને જોવા ન દેવી હોય તો અપનાવો આ ટ્રિક, છુપાવી શકાય છે તમામ સિક્રેટ્સ

how to hide chats on whatsapp

WhatsApp લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ પર ઘણા લોકોની પર્સનલ ચેટ્સ પણ હોય છે. પરંતુ જ્યારે તમે કોઈને ફોન આપો છો તો તમે ઈચ્છતા નથી કે તમે તેની પર્સનલ ચેટને જોવો. એવામાં તમે તેને વોટ્સએપ પર હાઈડ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ