ટ્રિક / WhatsAppમાં કોઈ જ નહીં જોઈ શકે તમારી ચેટ, આ સરળ રીતથી છુપાવો કોઈના પણ મેસેજ

how to hide and unhide messages in WhatsApp

દુનિયાની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ WhatsAppમાં ઘણાં બધાં ફીચર્સ આપેલાં છે. તમારી ચેટને સિક્યોર બનાવવા હાલમાં જ વોટ્સએપએ એન્ડ્રોઈડ માટે ફિંગરપ્રિંટ લોક ફીચર લોન્ચ કર્યું હતું. જ્યારે આઈફોન યુઝર્સને Touch ID અને Face ID લોકની સુવિધા મળે છે. જોકે, હજી પણ એક ફીચર એવું છે જેને વોટ્સએપ યુઝર્સ મિસ કરે છે અને તે છે સીક્રેટ ચેટનો ઓપ્શન. આ ઓપ્શન Telegram અને Hike જેવા અન્ય એપ્સમાં મળી જાય છે, પરંતુ વોટ્સએપમાં આ સુવિધા નથી. જેથી અહીં અમે તમને એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે વોટ્સએપ ચેટ છુપાવી શકો છો અને તેને કોઈ જોઈ શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ