Tech Masala / ફેસબુકના ફોટો ગૂગલમાં લઇ લો એક ક્લિક પર, જાણો સંપૂર્ણ રીત

લોકડાઉન દરમિયાન ઘરે રહીને ઘણા લોકોએ ફોટોઝ ઓર્ગેનાઈઝ કરવાનું કામ કર્યું હશે. જોકે હજુ ઘણા લોકોને મૂંઝવણમાં છે કે ફેસબુકમાં જેટલી તસવીરો છે તેનું બેકઅપ કઈ રીતે લેવું ? જો તમારે પણ જાણવું હોય કે ફેસબુકનો ડેટા કઈ રીતે ગૂગલમાં લઇ શકાય તો જુઓ Tech Masala

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ