બેસ્ટ ટિપ્સ / વર્ષો જૂના હઠીલા સ્ટ્રેચ માર્ક્સના નિશાન દૂર કરવા હોય તો, એકવાર આ ઉપાય અજમાવો

How to get rid of stretch marks on tummy and thigh

શરીરના કોઈપણ ભાગ પર જો નિશાન કે સ્ટ્રેચ માર્ક્સ થઈ જાય તો બિલ્કુલ સારું નથી લાગતું અને આ સમસ્યા ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે અથવા પ્રેગ્નેન્સી બાદ ઘણી મહિલાઓના પેટ, જાંઘ અને બ્રેસ્ટ પર સ્ટ્રેચ માર્ક્સ થઈ જતાં હોય છે. જેથી આજે અમે તમને એવા અસરકારક નુસખા જણાવીશું, જેને નિયમિત અપનાવીને તમે જાંઘ અને પેટ પર પડેલાં સ્ટ્રેચ માર્ક્સના નિશાન ગાયબ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ