નુસ્ખા / ચોમાસામાં ગરોળીથી પરેશાન છો, તો અપનાવો આ સટીક ઉપાયો

How to get rid of lizard in monsoon

ચોમાસુ શરૂ થતાંની સાથે જ કાદવ કીચડ સહિત ઘણી સમસ્યાઓ શરૂ થઇ જશે અને ગૃહિણીઓ માટે તો સૌથી મોટી સમસ્યા મચ્છર અને ગરોળીઓની થશે. વંદા રસોડામાં ગંદકી ફેલાવે છે અને મચ્છરોથી ઘણા પ્રકારની બિમારીઓ થઇ શકે છે. જેથી ચોમાસામાં જીવ જંતુથી છૂટકારો મેળવવો જ પડે છે. તમારી હેલ્થ સાચવવા અને જંતુઓથી છૂટકારો મેળવવા માટે અમે તમને કેટલાક ટોડકા જણાવીશું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ