કામની વાત / ડાર્ક સર્કલ થવાના આ છે મુખ્ય કારણ, જાણીને આજે જ તમારી લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો 

How to get rid of dark circle

આંખોની નીચે કાળા સર્કલ કોઇ પણ પુરુષ કે સ્ત્રીને થઇ શકે છે. ડાર્ક સર્કલ થવાના અલગ અલગ કારણો હોઇ શકે છે. તેનું સૌથી મોટુ કારણ છે ઉજાગરા અને ઉંમરનુ વધવુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ