હેલ્થ ટિપ્સ / ગળા કે છાતીમાં કફ ભરાઇ ગયો છે? તો થઇ જાઓ સાવધાન અને અપનાવો આ ઉપાય

how to get rid of cough

ઠંડીની શરૂઆત ધીમા પગલે થઇ ચૂકી છે. આવા સમયમાં શરદીના કોઠાવાળી વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે. વળી, કોરોના વાઇરસ તેના પીક પર હોવાથી શરદી-ખાંસીથી પણ લોકો ડરે તે સ્વાભાવિક છે. શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેક્શન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યાના કારણે હંમેશાં ગળામાં કફની ફરિયાદ હોય છે. કફનાં લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ