હેલ્થ / ભૂલવાની બિમારીથી પરેશાન છો તો આજે જ અપનાવો આ ડાયેટ, મેમરી થશે બૂસ્ટ 

How to get rid of Alzheimer

ભૂલવાનું શરૂ થાય એટલે તેને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ ગણી શકાય પરંતુ ઘણીવાર યુવાનોને ફણ ભૂલવાની બિમારી થઇ જતી હોય છે. જો તમે પણ વારે ઘડિયે ભૂલવાની બિમારીથી પરેશાન છો તો તેને હલ્કામાં ન લેવું જોઇએ. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે કોઇ ઇજા, બિમારી કે પોષણની કમીથી યાદશક્તિ ઓછી થઇ જાય છે. આ વસ્તુઓ સામેલ કરવાથી યાદશક્તિ સ્ટ્રોંગ થાય છે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ