હેલ્થ ટિપ્સ / રોજ થાય છે એસીડિટી? તો આ ઉપાય અપનાવીને થઇ જાઓ સમસ્યાથી મુક્ત

How to get rid of Acidity

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફૂડના ચટાકાને કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસથી સમસ્યાથી પરેશાન જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ