BEAUTY / 5 સ્ટેપમાં આ રીતે કરો મેક-અપ અને મેળવો પિક્ચર પરફેક્ટ લૂક

 how to get picture perfect look in 5 easy steps

છોકરીઓની સુંદરતા હંમેશા લોકોને આકર્ષે છે અને છોકરીઓને મેક-અપ કરવો ખૂબ ગમે છે પરંતુ જો ગૃહિણી હોય તો ઘરના કામકાજ અને જો વર્કિંગ વૂમન હોય તો ઑફિસ બાદ ક્યાંય જવાનું હોય તો મેક-અપ કરવા માટે સમય નથી હોતો. થાક લાગ્યા બાદ યુવતીઓ કે મહિલાઓને લાંબા સમય સુધી અરીસામાં જોવુ પણ ગમતુ નથી જેને કારણે તેઓ મેક-અપ કર્યા વગર જ લગ્ન કે બીજા કોઇ ફંક્શનમાં જતા રહે છે. તો માત્ર 5 ઇઝી સ્ટેપમાં તમને જણાવીશું કે કેવી રીતે મેક-અપ કરવો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ