Ek Vaat Kau / વાહનનો મનગમતો નંબર લેતા પહેલાં આ વાતો જાણી લેજો

આપણે નવું વાહન ખરીદીએ ત્યારે તેની એક સૌથી મહત્વની કાર્યવાહી હોય છે વાહનના નંબરના રજિસ્ટ્રેશનની. અને આ નંબર આપણાં માટે એક ખાસ મહત્વ ધરાવતો હોય છે. તેની સાથે એક એટેચમેન્ટ થઈ જતું હોય છે. એટલે જ ઘણી વખત આપણે વાહનના નંબર માટે આપણે પસંદગીનો મળે તેવું ઈચ્છતાં હોઈએ છીએ. જો તમે પણ તમારા વાહન માટે મનગમતો નંબર મેળવવા માંગતા હોવ તો અમુક બાબતો જાણવી જરૂરી છે. તો જૂઓ આજની Ek Vaat Kau માં વધુ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ