ઉપાય / ATM મશીનમાં અટકી ગયું ડેબિટ કાર્ડ, પાછું મેળવવા આ છે સરળ રસ્તો

how to get back stock debit card in atm machine

આજે અમે તમ જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારું ડેબિટ કાર્ડ સુરક્ષિત પાછું મેળવી શકો છો. ચલો તો જાણીએ એના માટે બધું...ક્યારેક ક્યારેક એવું થાય છે કે તે તમે એટીએમથી પૈસા નિકાળવા જાવ છો, પરંતુ ડેબિટ કાર્ડ ATM માં જ અટકી જાય છે. જો આવું તમારી સાથે થાય તો તમે શું કરશો ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ