બ્રેકિંગ ન્યુઝ
VTV / how to get attractive eyelashes
Anita Patani
Last Updated: 06:28 PM, 22 September 2020
ADVERTISEMENT
જે સ્ત્રીઓ ને પાતળી અને નાની આયલેશીસ હોઈ છે તેઓ સામાન્ય રોતે જાડી અને લાંબી આયલેશીસ મેળવવા માટે તેઓ આયલેશીસ ઍક્સટેંશન નો ઉપીયોગ કરતા હોઈ છે. જોકે કોઈ પણ વસ્તુ નો ઉપીયોગ કરતા જે કુદરતી જાડી અને લાંબી આયલેશીસ હોઈ છે તે જ સૌથી વધુ સુંદર લાગતી હોઈ છે.
ADVERTISEMENT
જ્યારે ત્યાં જાડા અને લાંબા eyelashes મેળવવા માટે ઉપલબ્ધ પ્રિસ્ક્રિપ્શન અને ઓવર ધ કાઉન્ટર વિકલ્પો પુષ્કળ છે, તે બધા પરંપરાગત ઘર ઉપાયો તરીકે અસરકારક રીતે કામ કરવા માટે જાણીતા નથી. નીચે જણાવેલ કેટલાક કુદરતી ઉપાયો છે જે પોપચાંની વૃદ્ધિ અને જાડાઈને પ્રોત્સાહન આપવા તેમની અસરકારકતા માટે લોકપ્રિય છે. તમે ઘરના આરામથી આ ઘરના ઉપાયોનો ઉપયોગ કરી શકો છો અને તમે જે eyelashes જેનો હંમેશાં ઉપયોગ કર્યો છે તે મેળવી શકો છો.
વિટામિન-ઇ
વિટામિન ઇ એક મહત્વનો એન્ટિઓક્સિડેન્ટ છે, તો તેના ઉપયોગથી પણ આયલેશીઝ જાડી થઇ શકે છે. વિટામિન ઇની કેપ્સ્યુલ લઇને તેમાંથી ઓઇલ કાઢી નાંખો. કોટનમાં લઇને આઇલેશીઝ પર તેને લગાવો. આ ઉપચાર રેગ્યુલર કરવાથી ફાયદો થાય છે.
કોકોનટ ઓઇલ
સાબુ અને પાણી દ્વારા આઇલેશીઝ સાફ કરી દો બાદમાં કોકોનટ ઓઇલમાં કોટનબોલ પલાળીને લગાવી દો. રાત્રે લગાવીને સવારે ધોઇ નાંખવાથી ઘણો જ ફાયદો થશે.
પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલીમાં સ્વચ્છ મસ્કરા વાન્ડ ડૂબાડો. ત્યાર બાદ પેટ્રોલિયમ જેલીને હળવાશથી આયલેશીસ પર અપ્લાય કરો ત્યાર બાદ તેને આખી રાત માટે છોડી દો અને બીજા દિવસ એ સવારે સામાન્ય પાણી થી તેને સાફ કરી નાખો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.