Ek Vaat Kau / નવી સુવિધા: ડૉક્યુમેન્ટ્સ ન હોય તો આ રીતે AADHAAR મેળવી શકશો

આધાર કાર્ડની મહત્વ હવે વધી ગયું છે, દરેક જગ્યાએ તેની જરૂરી બની ગયું છે, આધાર કાર્ડ વગર અનેક કામ અટકી જાય છે. આધાર 12 આંકડાનો એક વિશેષ નંબર છે, તેને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ) આપે છે. આધાર કાર્ડ બનાવવા માટે ઓળખનો પુરાવો અને રહેઠાણના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડે છે. પરંતુ હવે ડૉક્યુમેન્ટ્સ ન હોય તો આ રીતે AADHAAR મેળવી શકશો... તે માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ