કરો ચેક / PM Kisan યોજના: શું હજુ સુધી નથી આવ્યા તમારા પૈસા? તો ફટાફટ પતાવી લો આ કામ

how to find pm kisan kist you too have not received the money so definitely do this work

અત્યાર સુધી દેશમાં કરોડો લોકોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા મળ્યાં છે. થોડા દિવસ પહેલાં જ પીએમ કિસાનનો 10મો હપ્તો 10.57 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચી ગયો છે. અત્યારે 2 કરોડ ખેડૂતોની ડિસેમ્બર-માર્ચનો હપ્તો પેન્ડિંગ છે. કારણકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 12.44 કરોડથી વધુ ખેડૂત પરિવાર રજીસ્ટર્ડ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ