ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહીં આ રીતે ઘરે બેઠાં જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના બેકાબૂ બન્યો છે અને ગુજરાતમાં પણ દિવાળીના તહેવારો બાદ સ્થિતિ વણસેલી છે. જો કે, સોશિયલ મીડિયા પર એવા સમાચારો વાયરલ થઇ રહ્યા છે કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં જગ્યા જ નથી પરંતુ જગ્યા છે. તમે કેવી રીતે આ અંગેની જાણી શકો છો તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો...જુઓ EK Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ