Ek Vaat Kau / ચૂંટણી આવી ભ'ઈ, તમારા વિસ્તારનું ભલું કરવું હોય તો આ વીડિયો જોઈ લેજો

ગુજરાતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે તમે પણ આ ચૂંટણીમાં ઝંપલાવી શકો છો. ત્યારે તમે કેવી રીતે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી શકો અને ચૂંટણી લડી શકો, તે અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ