ફીચર / માત્ર આ એક સેટિંગ ફોનમાં કરી લેશો તો, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp, સેફ રહેશે ડેટા

How to enable two-step verification on WhatsApp

વોટ્સએપ તેના યુઝરની સિક્યોરિટી અને પ્રાઈવેસી માટે ઘણાં ફીચર ઓફર કરે છે. કંપનીનો હમેશાં પ્રયાસ હોય છે કે તે યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સેફ રાખે. Pegasus સ્પાયવેરથી જોડાયેલ કિસ્સાઓ સામે આવ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટને સેફ રાખવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ