ટેલિકોમ / Jioની ફ્રી વોઈસ અને વીડિયો કોલિંગ સુવિધા ફોનમાં એક્ટિવેટ કરવા, આ સ્ટેપ્સ કરો ફોલો

 How to Enable Jio Wi-Fi Calling Service on Your Android Smartphone

ટેલિકોમ અને બ્રોડબેન્ડ સેક્ટર પછી કંપનીઓનો નવો ટાર્ગેટ VoWiFi કોલિંગમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે. આ દિશામાં આગળ વધતા રિલાયન્સ જિયોએ દેશભરમાં તેના યુઝર્સ માટે વીડિયો અને વોઈસ વાઈ-ફાઈ કોલિંગ સર્વિસ લોન્ચ કરી દીધી છે. આ સર્વિસની મદદથી કંપનીએ યુઝર્સને ઈનડોર કોલિંગનો બેસ્ટ અનુભવ આપવાનો દાવો કરી રહી છે. આ સર્વિસને યુઝર જિયોના કોઈપણ એક્ટિવ પ્લાનની સાથે યુઝ કરી શકે છે. કંપની તેના માટે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ લઈ રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ