ફાયદાકારક / આ રીતે પાણી પીશો તો દવાની જેમ કરશે અસર, કબજિયાત, કિડની સહિત અનેક બીમારીઓ રહેશે દૂર

how to drink water to get all the health benefits

આપણાં શરીરમાં 75 ટકા પાણી હોય છે. જેથી શરીરમાં પાણીની કમી સર્જાય તો કેટલીક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેના વિશે આપણને ખબર હોતી નથી. રોજિંદા જીવનમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી પી લેવું પૂરતું નથી. પણ બોડીને પાણીની જરૂર હોય તે પહેલાં પાણી પીવાની આદત પાડવી જોઈએ. રોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. સાથે જ રોજ સવારે પાણી પીવાની આદત પાડવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ