ઉપાય / ડુંગળી કાપતી વખતે આ ટ્રીક અજમાવશો તો નહી આવે આંખોમાં પાણી, જાણી લો 

How To Cut Onions Without Tear

રસોડાના સૌથી મુશ્કેલ કામમાંથી એક છે ડુંગળી કાપવી. જ્યારે પણ તમે ડુંગળી કાપો આંખમાંથી પાણી આવવા લાગે છે. ડુંગળી કાપવાની સાચી રીત હોય તો આંખમાં પાણી નહી આવે. 

બ્રેકિંગ ન્યૂઝ