કામની ટિપ્સ / વારંવાર મોબાઇલ STORAGE ફૂલ થઇ જાય છે? આ કામ કરી લો હળવોફૂલ થઇ જશે તમારો સ્માર્ટફોન

 How to control your mobile storage

એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં હવે ઓછામાં ઓછું 64 GB સ્ટોરેજ આવે છે તેમ છતાં ફોનની મેમરી જલ્દી ફૂલ થઇ જાય છે તો શું કરશો? આ ટિપ્સ અપનાવવાથી તમારો ફોન ફ્રી રહેશે અને મેમરી ફૂલ નહી થાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ