કામની વાત / વારંવાર ગળ્યું ખાવાનું મન થાય છે : તો ખાંડને રિપ્લેસ કરી દો આ વસ્તું સાથે, રહેશો હંમેશા ફીટ

how to control sugar craving health news

આપણાં દેશમાં દરેક ખાસ પ્રસંગે કંઈક ગળ્યું ખાવાનો અને ખવડાવવાનો રિવાજ છે. એવામાં મીઠાઈ, કેક, ચોકલેટ, કૂકીઝ વગેરે ઘરમાં મૂકેલી હોય છે જેને જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ