ઘરેલૂ ઉપાય / કોરોના કાળમાં ડાયાબિટીસને કાબૂમાં રાખવો હોય તો આટલું કરો, નહીં પડે દવાની જરૂર

 How to control diabetes

ભારતમાં ડાયાબિટીસના દરદીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એની પાછળ ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી જાઈએ. જ્યારે આપણા શરીરમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ખોટ આવે ત્યારે ગ્લુકોઝ વપરાયા વિનાનો લોહીમાં પડી રહે છે અને આપણને બ્લડ શુગર વધેલું જણાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ