Ek Vaat Kau / FAStag લગાવ્યા પછી તમારા ખોટા પૈસા કપાઈ રહ્યાં છે તો શું કરશો?

સમગ્ર દેશના ટોલનાકાઓ પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ચૂક્યું છે. ત્યારે કેટલીક એવી ફરિયાદો સામે આવી રહી છે જેમાં FAStag લગાવ્યા પછી કેટલાકના ખોટા પૈસા કપાયા છે. ત્યારે આ પ્રકારે તમારા પણ પૈસા કપાશે તો શું કરશો? જે અંગે Ek Vaat Kauમાં સરળ ભાષામાં સમજો સમગ્ર વિગત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ