કોરોના વાયરસ / ના હોય ! સ્માર્ટફોન અને ગેઝેટ્સથી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ, આ બાબતનું રાખો ખાસ ધ્યાન

how to clean smartphone and protect gadgets from COVID-19 Coronavirus

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. COVID-19ના કેસ સતત વધતાં જ જઈ રહ્યાં છે. પરંતુ જો તમે કેટલીક સાવધાનીઓ રાખો તો આ વાયરસથી બચી શકો છો. ખુદને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે લોકો હેન્ડ સેનેટાઈઝર, માસ્ટર વગેરેનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો તમારા સ્માર્ટફોન અને ગેઝેટ્સથી પણ કોરોના ફેલાવાનો ભય રહે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ