તમારા કામનું / ઘરે બેઠા ગણતરીની મીનિટમાં PFના પૈસા આ રીતે ઉપાડી લો, સરકારે ખાસ નિયમ હેઠળ આપી મંજૂરી

how to claim your pf online

કોરોના મહામારી દરમિયાન કોઇ ભયાવહ પરિસ્થિતિ સામે આવી હોય ત્યારે મેડિકલ ઇમરજન્સીમાં લોકોએ પોતાની સેવિંગ્સ ખર્ચ કરી દેવી પડી હતી.સરકારે પોતાના PFમાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ કાઢવાની મંજૂરી આપી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ