ટેકનોલોજી / Xiaomiની પ્રોડક્ટ અસલી છે કે નકલી આ રીતે ચકાસો

how to check whether xiaomi product is original or fake

પોલ્યુલર બ્રાન્ડની સાથે ઘણી વખત તેની નકલી વસ્તુઓ પણ બજારમાં વેચાતી થઇ જતી હોય છે. આવું જ કંઇક Xiaomi સાથે પણ થઇ રહી છે. Xiaomiએ લોકોને ડુપ્લીકેટ વસ્તુઓથી સાવધ રહેવા આગ્રહ કર્યો છે. કંપનીએ ગયા મહીને દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ