યુટિલિટી / LPG સિલિન્ડર પર આ મહિને સબ્સિડી મળી કે નહીં, ઓનલાઈન પ્રોસેસથી ફટાફટ કરી લો ચેક

how to check subsidy on lpg cylinder send by government

1 નવેમ્બરથી દેશમાં LPG સિલિન્ડર બુક કરાવવાને લઈને ઈન્ડેને નવો નંબર જાહેર કર્યો છે. આ સમયે સિલિન્ડરની હોમ ડિલિવરી પર ઓટીપી આપવાનું પણ અનિવાર્ય કર્યું છે. આ સમયે આ મહિને તમારી સબ્સિડી આવી કે નહીં તે જાણવું પણ જરૂરી છે. સરકાર એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબ્સિડી આપે છે જે બેંક ખાતામાં જમા થાય છે. કોરોના મહામારીના કારણે મે મહિનાથી સબ્સિડી મળી નથી. આ સરળ પ્રોસેસથી જાણો આ મહિને સબ્સિડી જમા થઈ કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ