રજીસ્ટ્રેશન ડિટેઈલ / જૂનામાં વાહન લેવા જાવ તો સૌથી પહેલા ઑનલાઈન ચેક કરો આ માહિતી, ભવિષ્યમાં નહીં પડે કોઈ તકલીફ

how to check registration details of car bike or scooters

જો તમે જૂની કાર ખરીદવા જઇ રહ્યાં છો અથવા ખરીદી ચૂક્યા છો અને તમે આ કારની યોગ્ય માહિતી કાઢવા ઈચ્છો છો તો આ અહેવાલ તમારા માટે કામનો છે. કારણકે અમે તમને અહીં એવુ જણાવવા જઇ રહ્યાં છે કે વાહનની રજીસ્ટ્રેશન ડિટેઈલ્સ કેવીરીતે ચેક કરો છો. જેમાં કારના અસલી માલિક, રજીસ્ટ્રેશનની જગ્યા, ટેક્સ જવાબદારી વગેરે સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ