હવે બન્યું સરળ / વાહ! PFને લઈને મોટી સમસ્યાનો આવ્યો ઉકેલ, બસ એક મિસકોલ કરો અને થઈ જશે આ કામ

how to check pf balance online here are 4 ways missed call sms epfo umang

જો તમે નોકરીયાત છો અને પોતાનો પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીએફ બેલેન્સ ચેક કરવા માગો છો તો આ કામ તમે ઘર બેઠા સરળતાથી કરી શકો છો. તમે પોતાના પીએફ બેલેન્સને ઈપીએફઓની વેબસાઈટ અથવા ઉમંગ એપ પર ચેક કરી શકો છો. આ સિવાય ફોન દ્વારા મિસ્ડ કૉલ અથવા પછી SMS દ્વારા પણ પીએફ બેલેન્સ જાણી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ