બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યાંક તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ તો નથી થઇ ગયું ને? ફટાફટ આ રીતે ચેક કરો

તમારા કામનું / ક્યાંક તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ તો નથી થઇ ગયું ને? ફટાફટ આ રીતે ચેક કરો

Last Updated: 03:20 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાનકાર્ડ એક એવું અગત્યનું ડોક્યુમેન્ટ છે જે આપણી તમામ ઇન્કમ અને બેન્કિંગ રિલેટેડ રેકોર્ડ રાખે છે, એવામાં જો પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જે તો ઘણા કામ રોકાઈ જાય છે.

ઘણી વાર નાની ભૂલના લીધે પણ પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જતું હોય છે જેની આપણને ખબર હોતી નથી. તો તમે પણ આ રીતે ચેક કરી લો તે તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે ડિએક્ટિવેટ.

પાનકાર્ડનું એક્ટીવેશન આ રીતે ચેક કરો

  • પાનકાર્ડનું એક્ટીવેશન ચેક કરવા સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ.
  • ત્યાં તમારા પાન સ્ટેટ્સની ડિટેલ ભરીને ચેક કરી લો.
  • જો તે ડિએક્ટિવેટ હોય તો આગળની પ્રોસેસ કરો.
  • જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય છે.

વધુ વાંચો: હવેથી વોટ્સઅપ સ્ટોરેજની ઝંઝટથી મળશે છૂટકારો, બસ અપનાવો આ ટ્રિક

પાન કાર્ડ ડિએક્ટિવેટ હોય તો

  • ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જઈને આધાર કાર્ડ લિંક વાળા સેકશનમાં જઈને પ્રોસેસ કરો.
  • આધાર ને પાન સાથે લિંક કરવા માટે તમારે 1000 રૂપિયાની પેનલ્ટી ભરવાની રહેશે. ત્યારબાદ તમારું આધાર અને પાન લિંક થઈ જશે.
  • જો તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય છે તો તમે બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ કોઈ કામ કરી શકતા નથી અને દરેક કામ માટે વધુ ચાર્જ આપવો પડે છે.
  • જો તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ છે તો વધારે TDS અને TCS ચાર્જ ભરવો પડે છે.
  • તે ઉપરાંત પાનકાર્ડ ડિએક્ટિવેટ થઈ જે તો અમુક વ્યવહારો રોકી દેવામાં આવે છે અને રિફંડ ક્લેમ કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PANCARD PAN DEACTIVATE AADHAR CARD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ