કામની વાત / હવે UAN વિના પણ કાઢી શકાશે PFના રૂપિયા, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

how to check or withdraw your pf money  without having uan

પ્રોવિડન્ટ ફંડ એવી રકમ છે જે સામાન્ય રીતે રિટાયરમેન્ટ બાદ મળે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન રિટાયરમેન્ટ પહેલાં લગ્ન, મેડિકલ ઈમરજન્સી, શિક્ષણ વગેરે માટે PF નો કેટલોક ભાગ કાઢવાની મંજૂરી આપે છે. જો તમે પણ PF માંથી એડવાન્સ, સંપૂર્ણ કે થોડા રૂપિયા કાઢવા ઈચ્છો છો પણ તમારી પાસે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)નંબર નથી તો પણ તમે તમારું PF કાઢી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ