Ek Vaat Kau / ઈન્કમ ટેક્ષ રિફંડ સ્ટૅટસ આ રીતે ઑનલાઈન ચેક કરો

તમારો ટેક્સ જમા હોય પરંતુ તમને તેની જાણ નથી તો તમે ઘરે બેઠા ટેક્સ રિફંડની માહિતી મેળવી શકશો. લોકો પોતાનું ઇન્કમ ટેક્સ ભરી દે છે પરંતુ તેની સામે અમુક નિયમો હેઠળ TDS સહિતનો ટેક્સ બાદ મળે છે. પરંતુ આ ઈન્કમટૅક્સ રિફંડ મેળવવામાં સમય લાગી જતો હોય છે ત્યારે થતું હોય છે કે ક્યારે રિફંડ મળશે. એટલે આ રિફંડ સ્ટેટસ ક્યારે મળશે અથવા મેળવવામાં કોઈ પ્રોબ્લમ તો નથી આવી તેવા પ્રકારનું સ્ટૅટસ ઑનલાઈન ચૅક કેવી રીતે કરી શકાય તે જુઓ આજના EK Vaat Kauમાં

બ્રેકિંગ ન્યૂઝ