પ્રોસેસ / શું હજી સુધી તમારું ટેક્સ રિફંડ નથી આવ્યું? તો તમે કરી હશે આવી ભૂલ, આ રીતે ચેક કરો ક્યારે આવશે પૈસા

How to check income tax refund status check full process

શું અત્યાર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું? જોજો, તમે આ 3 ભૂલો તો નથી કરી દીધી ને. જો તમારું રિફંડ નથી આવ્યું તો ફટાફટ ચેક કરી લો. તમને જણાવી દઈએ કે, ઘણી વખત તો ટેક્સપેયર્સને રિફંડ એક સપ્તાહની અંદર જ મળી જાય છે અને ઘણી વખત સમય પણ લાગી જાય છે. ચાલો તમને જણાવીએ કે, ટેક્સ રિફંડનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય છે અને કયા કારણોસર રિફંડ મળવામાં લેટ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ