સુવિધા / રાશન કાર્ડમાં તમારો મોબાઈલ નંબર ખોટો અથવા જૂનો છે તો ફટાફટ કરો ચેન્જ, ઘરે બેઠા આ સરળ પ્રોસેસથી કરો અપડેટ

How to change mobile number in Ration Card know about it

રાશન કાર્ડ એક એવું ડોક્યૂમેન્ટ છે જેની મદદથી સરકાર ફ્રીમાં રાશન આપે છે. જો આ કાર્ડમાં તમારો ખોટો નંબર છે અથવા જૂનો મોબાઈલ નંબર છે તો પરેશાની થઈ શકે છે. આ રીતે કરાવો અપડેટ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ