ખાસ કામનું / હવે તમે તમારા PF એકાઉન્ટમાં જાતે પણ બદલી શકશો નોમિની, બસ Follow કરો આ સ્ટેપ્સ

how to change epf nominee in pf account know the complete process

કર્મચારીઓના પીએફ ફંડને મેનેજ કરનાર સંગઠન (EPFO) એ પોતાના કરોડો સબસ્ક્રાઈબર્સને એક વિશેષ સુવિધા આપી છે. આ સુવિધાનો ઉપયોગ EPF સબ્સ્ક્રાઇબર્સ તેમના ખાતામાં નોમિની બદલવા માટે કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ