બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:29 PM, 22 October 2021
ADVERTISEMENT
આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) દેશના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂણ ID માટે એક છે. કારણ કે દરેક સરકારી કામો માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. જેવા કે બેન્કમાં ખાતું ખોલાવવું હોય કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ ઉઠાવવો હોય. આ પ્રકારની દરેક વસ્તુઓમાં હંમેશા આધાર કાર્ડની જરૂર હોય છે. માટે તમે આધાર કાર્ડને હંમેશા અપડેટ રાખો.
ADVERTISEMENT
ઘણા લોકો એવા છે જેમને પોતાના આધાર કાર્ડ પર લગાવવામાં આવેલી તસ્વીરો પસંદ નથી આવતી. હવે લોકો પોતાના આધાર કાર્ડ પરની તસ્વીરને ગમે ત્યારે બદલી શકે છે. કારણ કે આધાર કાર્ડમાં તસ્વીર બદલાવવા માટે કોઈ ઓનલાઈન પ્રોસેસ ફોલો નહીં કરવી પડે તેના માટે નજીકના આધાર સેન્ટરમાં જઈને પ્રોસેસને પુરી કરાવી શકો છો.
આ રીતે કરો આધાર કાર્ડમાં ફોટો અપલોડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.