કામની ટિપ્સ / ઘરમાં આ ઉપકરણ ચાલુ હશે તો ઘટી જશે ઈન્ટરનેટની સ્પીડ, જાણો શું કરવું

how to boost wifi speed slow internet turning off your microwave help boost internet speed

કોરોના વાયરસને કારણે ભારત સહિત સમગ્ર દુનિયાના લોકો ઘરે રહીને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. આ સિવાય લોકો મૂવી અને શો જોવા માટે, ગેમ રમવા માટે પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. આ જ કારણથી તમારા ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ રહી છે. જોકે, આ કારણો વિશે તો બધાં જાણે છે પરંતુ શું તમે જાણો છો કે, માઈક્રોવેવને બંધ કરી દેવાથી વાઈફાઈની સ્પીડ વધી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ