સુવિધા / ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારાં સમાચાર, હવે આ ઓનલાઈન પ્લેટફોર્મ પર બુક કરી શકાશે કન્ફર્મ ટિકિટ, જાણો પ્રોસેસ

how to book confirm ticket of train on Amazon platform partnership between amazon India and IRCTC

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારાં સમાચાર છે. હવે તમે પણ ઈ-કોમર્સ કંપની એમેઝોનના પ્લેટફોર્મ પર રેલ્વે ટિકિટ બુક કરાવી શકો છો. એમેઝોન ઈન્ડિયાએ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ હેઠળ, એમેઝોન યુઝર્સ કન્ફર્મ ટ્રેનની ટિકિટ મેળવી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ