કામની વાત / અમીર બનવાનો મંત્ર: રોજ 200 રૂપિયા બચાવો અને આ રીતે બની જાઓ કરોડપતિ

how to become rich in few days

કોરોનાવાયરસને કારણે ભારતીય શેર બજારોમાં જોરદાર વધઘટ જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી રહી છે. જો કે, મોટાભાગના શેર હજી પણ નીચી સપાટીએ છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ લોકોને  વળતર મળ્યું નથી. આવી સ્થિતિમાં, કોઈ એવો રસ્તો છે કે જે તમારા પૈસા સુરક્ષિત રાખી શકે? શું કોઈ ફંડ છે જેમાં તમારી કમાણી ઝડપથી વધી શકે છે? હા, એક રસ્તો છે, જેનાથી તમારા પૈસામાં વધારો થશે, પરંતુ થોડા રૂપિયાની બચત પણ ફંડમાં ફેરવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ