Wednesday, November 20, 2019

EK Vaat Kau / ઍમેઝોન પર પ્રોડક્ટ વેચો અને લાખો રૂપિયા કમાઓ, જુઓ સમગ્ર પ્રક્રિયા

આજે ગ્રાહકોમાં ઑનલાઈન શૉપિંગનું ચલણ સારું એવું વધ્યું છે અને જ્યારે ઑનલાઈન શૉપિંગની વાત આવે ત્યારે Amazon ને અવગણી શકાય એમ નથી. વિશ્વમાં તો આ વેબસાઈટ ટોપ પર તો છે જ પરંતુ 15 કરોડ ગ્રાહકો સાથે ભારતમાં પણ ઑનલાઈન શૉપિંગની દિગ્ગજ સાઈટ છે. કરોડો ગ્રાહકો હોવાને પગલે ઉત્પાદકો પણ આ વેબસાઈટ પર પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે આકર્ષતા હોય છે. જો તમે પણ તમારી વસ્તુઓ અહીં વેચવા માંગતા હોવ તો તમે Reseller બની શકો છો અને હજારો રૂપિયા મહિને કમાઈ શકો છો. તો જાણો આજની Ek Vaat Kauમાં કેવી રીતે Amazon વેબસાઈટ પર તમે તમારી પ્રોડક્ટ વેચી શકો છો...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ