યોજના / સરકારની આ ખાસ સ્કીમ હેઠળ ફ્રીમાં મેળવો LPG ગેસ સિલિન્ડર, ફટાફટ આ રીતે કરો અરજી

 How to Apply PM Ujjwala Yojana for free LPG cylinders distributed during lockdown

કોરોના વાયરસ સામેની જંગમાં કેન્દ્ર સરકારે ગરીબ વર્ગને રાહત આપવા 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત પેકેજનો એક ભાગ એ પણ હતો કે ઉજ્જવલા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર મફત એલપીજી સિલિન્ડર આપશે. સરકારની આ સ્કીમનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકશે જેઓ આ યોજના હેઠળ રજિસ્ટર્ડ છે. આ સરકારી સ્કીમનો લાભ લેવા હવે તમારી પાસે માત્ર એક મહિનો જ બાકી છે, કારણ કે આ સ્કીમ 3 મહિના માટે હતી, જે જૂનના અંતમાં સમાપ્ત થઈ જશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x