ઓરલ હેલ્થ / વાંકાચૂકા દાંત હશે તો દાંતમાં સડો અને પાયોરિયાનો ખતરો વધે છે, જાણો તેનાથી બચવા શું કરવું

how to align teeth with braces

દાંત અને પેઢાની યોગ્ય કાળજી લેવામાં આવે તો લાંબા સમય સુધી તેને સ્વસ્થ રાખી વ્યક્તિને સુંદર દેખાવામાં મદદરૂપ થઈ શકે છે. મોંના સ્વાથ્યની સારી રીતે માવજત કરવી એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, કારણ કે ઘણાં કિસ્સાઓમાં દાંતની ખરાબ ગોઠવણના લીધે દાંતની સફાઈ શક્ય બનતી નથી અને ત્યાં છારી જામી દાંતની આજુબાજુ પેઢાને નુકસાન કરે છે. આનાથી પેઢાના રોગ (પાયોરિયા) થવાની પણ શક્યતા રહેતી હોય છે. જો કાળજી રાખીને સમયસર વાંકાચૂંકા દાંતને સીધા કરી દેવામાં આવે તો ઘણાં બધાં નુકસાનને ટાળી શકાય છે. વાંકાચૂકા દાંતને ઠીક કરવા શું કરવું ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ