પ્રાઇવસી / ફિંગરપ્રિન્ટથી લૉક-અનલૉક થશે Whatsapp, આવી રીતે કરો એક્ટિવેટ

how to activate whatsapp fingerprint lock

Whatsappએ હવે ફિંગરપ્રિન્ટ લૉક ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા યૂઝર સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનરથી તમારા Whatsappને લૉક કરી શકો છો. આઇફોન યૂઝર્સ માટે આ ફીચરને કંપનીએ Touch IDના નામથી છે. જ્યારે એન્ડ્રોઇડ માટે પણ આ ફીચર હાલ Whatsapp બીટા વર્ઝનમાં મળી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ