તમારા કામનું / EPFOના કર્મચારીઓ માટે કામના સમાચાર, UAN નંબરથી જોડાયેલ આ કામ કરી લેજો નહીંતર....

How to Activate UAN on EPFO Portal

EPFનાં પૈસા ચેક કરવા માટે દરેક સબસ્ક્રાઇબરને એક યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે. આ UAN નંબર દ્વારા તમે તમારું બેલેન્સ ચેક કરવું, PF અકાઉન્ટ ઓપરેટ કરવું કે પછીઅન્ય સુવિધાનો લાભ લઈ શકો છો. કર્મચારીના સેવાકાળ દરમિયાન એક જ વાર UAN નંબર મળે છે. UAN 12 અંકનો નંબર હોય છે જેને EPFO જારી કરે છે. તમે ગમે એટલીવાર નોકરી બદલો તમારો UAN નંબર એ જ રહેશે અને જ્યારે કોઈ નવું સભ્ય જોડાય છે ત્યારે EPFO તેનું નવું UAN નંબર જનરેટ કરી દે છે. UAN દરેક કર્મચારીને EPFO દ્વારા આપવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ