How to accumulate crores of capital by investing as much as 2 teas?
Ek Vaat Kau /
કઈ રીતે 2 ચા જેટલા પૈસાનું રોકાણ કરીને કરોડોની મૂડી ભેગી થાય?
Team VTV09:16 PM, 17 Mar 23
| Updated: 10:31 PM, 17 Mar 23
રોજની 2 ચા એટલે કે 20 રૂપિયાની બચાવીને આપણે રૂપિયા કમાઈ શકીએ છીએ, આના માટે એક રસ્તો છે SIP, જેમાં થોડા થોડા રૂપિયા બચાવીને મોટી મૂડી ઊભી કરી શકીએ છીએ. જેનું ગણિત સમજવા જુઓ EK VAAT KAU