આર્થિક સંકટ / ભારતના બે પાડોશી દેશો કંગાળ કેવી રીતે થઈ ગયા? સરળ શબ્દોમાં સમજો ઘટનાક્રમ

how srilanka and nepal went on the verge of bankruptcy amid economical crisis here are the details

ભારતના પડોશી દેશોમાં આર્થિક સંકટની સ્થિતિ છે. શ્રીલંકા બાદ હવે નેપાળમાં આર્થિક સંકટ ઊભું થયું છે, પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ તો મ્યાનમારમાં મિલીટરી શાસન ચાલી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ