coronavirus / આ 3 દેશો પાસેથી શીખવું જોઈએ : ચીનની નજીક હોવા છતાં કોરોનાને રાખ્યો છે દૂર

How Singapore, Taiwan and Hong kong managed to control coronavirus in their lands despite their close geographic proximity...

કોરોના વાયરસ યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ એશિયાના કેટલાક દેશોએ તેને નિયંત્રણમાં રાખ્યો છે. આ દેશો સિંગાપોર, તાઇવાન અને હોંગકોંગ છે. રસપ્રદ વાત એ છે કે, આ દેશો ચીનની ખૂબ નજીકમાં સ્થિત છે, તેમ છતાં તેઓ કોરોનાને નિયંત્રણમાં રાખવામાં સફળ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ